$u$ ઝડપ સાથે ગતિ કરતો .... દળનો દડોએ આકૃતિમાં દર્શાવ્યા મુજબ લીસી સમક્ષિતિજ સપાટી સાથે $\theta$ ખૂણે અથડામણ અનુભવે છે. દડા વડે સપાટી પર લાગતા આઘાતની માત્રા કેટલી છે. અથડામણનો રેસ્ટીટ્યુશન અંક $e$ છે]
$m u(1+e) \cos \theta$
$m u(1-e) \sin \theta$
$m u(1-e) \cos \theta$
$m u(1+e) \sin \theta$
$0.012\;kg$ દળની એક બુલિટ (ગોળી) $70\; m s ^{-1}$ ની સમક્ષિતિજ ઝડપથી $0.4\; kg$ દળના લાકડાના બ્લોકને અથડાય છે અને તરત જ બ્લૉકની સાપેક્ષે સ્થિર થઈ જાય છે. આ બ્લોકને ઉપરની છત સાથે પાતળા તાર વડે લટકાવ્યો છે. બ્લૉક કેટલી ઊંચાઈ સુધી જશે તે ગણો. આ ઉપરાંત, બ્લૉકમાં કેટલી ઉષ્મા ઉત્પન્ન થઈ જશે તે ગણો.
$40 kg $દળનું એક સ્કૂટર $4 m/s$ ના વેગથી $60 kg$ દળ ધરાવતા અને $2 m/s$ ના વેગથી ગતિ કરતા બીજા સ્કૂટર સાથે અથડાય છે. અથડામણ પછી બંને સ્કૂટરો અડકેલા રહે છે તો ગતિઊર્જામાં થતો વ્યય.....$J$ શોધો.
એક બોલ $ 'h'$ ઉંચાઈ પરથી મુક્ત રીતે પતન કરે છે. આ બોલ સતત પટકાઈને પાછો ફરે છે. પાછો ફરતો બોલ અટક્યા પહેલાં તેણે કેટલું અંતર કાપ્યું હશે?
$m$ દળનો એક પ્રોટોન બીજા અજ્ઞાત દળવાળા કોઈ સ્થિર કણ સાથે સ્થિતિત્સ્થાપક સંઘાત પામે છે. સંઘાત બાદ, પ્રોટોન અને અજ્ઞાત કણ એકબીજા ની સાપેક્ષે $90^o$ ના ખૂણે ગતિ કરે છે. તો અજ્ઞાત કણનું દળ શું થશે?
એક ન્યૂટ્રોન કોઈ સ્થિર ડ્યુટેરોન સાથે હેડોન સંઘાત રચે છે. તો આ સંઘાતમાં ન્યૂટ્રોનમાં થતો આંશિક ઉર્જા ક્ષય કેટલો હશે?