$27^{\circ}\,C$ તાપમાને અને $2 \times 10^7\,N / m ^2$ દબાણે રહેલા $V$ કદના અમુક જથ્થાનો વાયુ તેનું કદ બમણું ના થાય ત્યાં સુધી સમતાપીય વિસ્તરણ અનુભવે છે. પછી તે સમોષ્મી રીતે હજુ પણ કદ બમણું થાય તે રીતે વિસ્તરણ પામે છે. વાયુનું અંતિમ દબાણ $.......$ હશે. $(\gamma=1.5)$ લો
મોટર ટ્યુબમાં $27 ° C$ તથા $8 $ વાતાવરણ દબાણે હવા ભરેલ છે. ટ્યુબ અચાનક ફાટતા હવાનું તાપમાન....? $(\gamma = 1.5)$
એક સમોષ્મી પ્રક્રિયા દરમિયાન, એક વાયુનું દબાણ તેના તાપમાનના ત્રિઘાતના પ્રમાણે ચલે છે. આ વાયુ માટે $\frac{{{C_P}}}{{{C_V}}}$ ગુણોત્તર કેટલો થાય?
${27^o}C$ તાપમાને રહેલ હિલિયમનું કદ $8$ લિટર છે.તેનું અચાનક સંકોચન કરીને કદ $1$ લિટર કરતાં વાયુનું તાપમાન ....... $^oC$ થાય? $[\gamma = 5/3]$
$1$ વાતાવરણ દબાણે $1 mm^{3} $ કદ ધરાવતા વાયુને તાપમાન $27°C$ થી $627°C$ સુધી દબાવવામાં આવે છે. સમોષ્મી પ્રક્રિયા પ્રમાણે અંતિમ દબાણ કેટલું હશે ? (વાયુ માટે $\gamma = 1.5$)