2.Motion in Straight Line
medium

$81\, m$ ઊંચાઈ પર રહેલ એક બલૂન ઉપર તરફ $12 \,m/s$ ના વેગથી ગતિ કરે છે.તેમાંથી $2\,kg$ દળના પદાર્થને મુક્ત કરવામાં આવે છે. જો $g = 10\,m/{s^2}$ હોય તો પદાર્થને જમીન પર આવતા કેટલો સમય ($sec$ માં) લાગે?

A

$1.5$

B

$4.025$

C

$5.4$

D

$6.75$

Solution

(c) $h = ut + \frac{1}{2}g{t^2}$

$ \Rightarrow 81 = – 12t + \frac{1}{2} \times 10 \times {t^2} \Rightarrow t = 5.4\,sec$

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.