10-2.Transmission of Heat
medium

ગરમ ​​પાણીથી ભરેલા બીકરને રૂમમાં રાખવામાં આવે છે. જો તેનું તાપમાન $80^{\circ} C$ થી $75^{\circ} C\;t_1$ મિનિટમાં, $75^{\circ} C$ થી $70^{\circ} C\;t_2$ મિનિટમાં અને $70^{\circ} C$ થી $65^{\circ} C\;t_3$ મિનિટમાં થાય, તો ..... 

A

$t_1=t_2=t_3$

B

$t_1 < t_2=t_3$

C

$t_1 < t_2 < t_3$

D

$t_1>t_2>t_3$

(AIPMT-1995)

Solution

ન્યૂટનના શીતનના નિયમ અનુસાર પદાર્થનો ઠંડા પડવાનો દર પદાર્થના તાપમાન અને તેની આસપાસના તાપમાનના તફાવતના સમપ્રમાણમાં હોવાથી સમય સાથે પદાર્થ અને આજુબાજુના તાપમાનનો તફાવત ઘટતો જતો હોવાથી સમય વધતો જાય.

==> $\frac{{{\rm{Fall in}}\,{\rm{temperature}}}}{{{\rm{Time}}}} \propto \left( {\frac{{{\theta _1} + {\theta _2}}}{2} – {\theta _0}} \right)$  ${\left( {\frac{{{\theta _1} + {\theta _2}}}{2}} \right)_1} > {\left( {\frac{{{\theta _1} + {\theta _2}}}{2}} \right)_2} > {\left( {\frac{{{\theta _1} + {\theta _2}}}{2}} \right)_3}$

==> ${T_1} < {T_2} < {T_3}$

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.