ગરમ પાણીનું તાપમાન $ 365K $ થી $361 K$ થતા $2 min$ લાગે છે,તો પદાર્થનું તાપમાન $ 344\;K $ થી $ 342K $ થતાં લાગતો ......... $(\sec)$ સમય શોધો.વાતાવરણનું તાપમાન $ 293\;K $ છે.
$84$
$72$
$66$
$60$
એક ગરમ પદાર્થ ન્યુટનના નિયમનું પાલન કરીને તેના મહત્તમ તાપમાન $80\,^oC$ થી ઠંડો પાડીને વાતાવરણનું તાપમાન $30\,^oC$ પર આવે છે.તાપમાન $80\,^oC$ થી $40\,^oC$ થતાં $5\, minutes$ લાગે છે તો $62\,^oC$ થી $32\,^oC$ થતાં .......... $\min.$ લાગે? ($ln\, 2\, = 0.693, ln\, 5\, = 1.609$)
સમાન દ્રવ્ય અને સમાન કદ ઘરાવતી એક ગોળા અને સમઘનને સમાન તાપમાન સુઘી ગરમ કરવામાં આવે છે.અને સમાન વાતાવરણમાં ઠંડા પાડવા દેવામાં આવે ત્યારે તેમના ઉત્સર્જન પાવરનો ગુણોતર કેટલો થાય?
ગરમ પાણીનું તાપમાન $ {60^o}C $ થી $ {50^o}C $ થતા $10$ min લાગે છે,તો તેની પછીની $10$ min પછી પદાર્થનું તાપમાન ......... $^oC$ શોધો.વાતાવરણનું તાપમાન $ {25^o}C $ છે.
ન્યુટનના શીતનના નિયમ મુજબ પદાર્થને ઠંડો પડવાનો દર $ {(\Delta \theta )^n} $ ના સપ્રમાણમાં છે.જયાં $ \Delta \theta $ એ પદાર્થ અને વાતાવરણના તાપમાનનો તફાવત છે. તો $n=$ ______.
ગરમ પાણીનું તાપમાન $ {50.0^o}C $ થી $ {49.9^o}C $ થતા $ 5\;s $ લાગે છે,તો પદાર્થનું તાપમાન $ {40.0^o}C $ થી $ {39.9^o}C $ થતાં ....... $\sec $ લાગશે. વાતાવરણનું તાપમાન $ {30.0^o}C $ છે.