પદાર્થ પ્રવાહીની સપાટી પર તરે છે. પદાર્થની ઘનતા પ્રવાહીની ઘનતા જેટલી છે.પદાર્થને ધીમેથી નીચે ધકેલવામાં આવે તો ....

  • [AIIMS 1980]
  • A

    પદાર્થ ધીમેથી પોતાની મૂળ સ્થિતમાં પાછો ફરે 

  • B

    તે જ્યાં હોય ત્યાં જ ડૂબેલો રહે 

  • C

    તે સંપૂર્ણ રીતે ડૂબી જાય 

  • D

    તે ઝડપથી બહાર આવે 

Similar Questions

ઉપ્લાવક બળ એટલે શું?

એક સ્પ્રિંગકાંટો $A$ તેની સાથે લટકાવેલ બ્લોક $m$ નું અવલોકન $2\, kg$ દર્શાવે છે. જ્યારે વજનકાંટા $B$ પર મૂકેલું બીકર પ્રવાહીથી ભરવામાં આવે છે ત્યારે તે $5 \,kg $ અવલોકન દર્શાવે છે. આકૃતિ માં દર્શાવ્યા મુજબ લટકાવેલું દળ પ્રવાહીની અંદર રહે તેમ બંને વજનકાંટા ને ગોઠવેલા છે. આ પરિસ્થિતી માં .....

  • [IIT 1985]

પાણીની ટાંકીના તળિયા થી એક પત્થર ને ઉપર તરફ શિરોલંબ દિશામાં પ્રક્ષેપિત કરવામાં આવે છે. પાણીના અવરોધને અવગણતા તે ઉપર તરફ અને નીચે તરફ સરખા સમયમાં જાય છે પરંતુ જો પાણીના ખેચાણની હાજરીમાં તેને ઉપર તરફ જતાં લાગતો સમય $t_{up}$ અને નીચે તરફ જતાં લાગતો સમય $t_{down}$ હોય તો તે બંને વચ્ચેનો સંબંધ શું થાય?

  • [AIIMS 2009]

વિધાન : ડુબાડેલ દઢ પદાર્થનું ઉત્પ્લાવક બળ તેના દ્રવ્યમાનકેન્દ્ર પર લાગતું હોય તેમ ગણી શકાય.

કારણ : દઢ પદાર્થ માટે બળ તેના કદમાં એકસમાન રીતે વહેચાયેલું હોય છે તેથી તે તેના દ્રવ્યમાનકેન્દ્ર પર ગણી શકાય

  • [AIIMS 2015]

$A $ અને $B $ પદાર્થો પાણીમાં તરે છે,$A$ પદાર્થનું $\frac{1}{2}$ કદ પાણીમાં ડુબેલું અને $B $ પદાર્થનું $\frac{1}{4}$કદ પાણીની બહાર છે,તો ઘનતાનો ગુણોત્તર કેટલો થાય?