$60\, kg$ દળ ધરાવતો છોકરો નદીમાં લાકડાના સહારે તરવા માંગે છે.જો લાકડાની સાપેક્ષ ઘનતા $0.6$ હોય તો લાકડાનું ઓછામાં ઓછું કદ કેટલું હોવું જોઈએ? (નદીના પાણીની ઘનતા $1000\, kg/m^3$)

  • [AIIMS 2010]
  • A

    $0.66\, m^3$

  • B

    $150\, m^3$

  • C

    $\frac{3}{1}m^3$

  • D

    $\frac{3}{20}m^3$

Similar Questions

આર્કિમિડિઝનો સિદ્ધાંત લખો અને સાબિત કરો.

પાત્ર $A$ ને પ્રવેગ આપતા પ્રવાહીની સ્થિતિ કયા પાત્ર જેવી થાય?

  • [IIT 1981]

$\rho $ ઘનતાવાળો સમઘન પાણી પર તરે છે. બ્લોકની લંબાઈ $\mathrm{L}$ છે. તેમાંથી $\mathrm{x}$ જેટલો ભાગ પાણીમાં ડૂબેલો છે. આ પત્ર એલિવેટરમાં $( \mathrm{Elevator} )$ છે. પાકને ઊર્ધ્વદિશામાં $\mathrm{a}$ જેટલા પ્રવેગથી ગતિ કરાવવામાં આવે છે, તો બ્લોકનો કેટલો ભાગ પાણીમાં ડૂબશે ?

બાલટીમાં રહેલ પાણીમાં તરતા એક લાકડાના બ્લોકનું $\frac{4}{5}$ ભાગનું કદ પાણીમાં ડૂબેલું છે.જ્યારે બાલટીમાં થોડુક ઓઇલ નાખવામાં આવે ત્યારે બ્લોકનું અડધું કદ પાણીમાં અને અડધું ઓઇલમાં દેખાય છે તો ઓઇલની સાપેક્ષ ઘનતા કેટલી હશે?

  • [JEE MAIN 2019]

પ્રવાહીની સપાટી પર તરતા પદાર્થના અંશતઃ ડૂબેલા ભાગનું કદ શોધવાનું સમીકરણ આપો.