- Home
- Standard 11
- Physics
4-2.Friction
medium
ખરબચડી સપાટીના ટેબલ પર $5\,kg$ દળનો બ્લોક સ્થિર પડેલો છે. હવે, જો ટેબલની સપાટીની સમાંતર દિશામાં $30\,N$ નું બળ લગાડવામાં આવે, તો બ્લોક $10\,s$ સમયના અંતરાલમાં $50\,m$ જેટલું અંતર કાપે છે. ગતિક ઘર્ષણાંકનું મૂલ્ય કેટલું હશે?
(આપેલ $g =10\,ms ^{-2}$)
A
$0.60$
B
$0.75$
C
$0.50$
D
$0.25$
(JEE MAIN-2023)
Solution
$S=u t+\frac{1}{2} a t^2$
$50=0+\frac{1}{2} \times a \times 100$
$a=1 m / s ^2$
$F-\mu m g=m a$
$30-\mu \times 50=5 \times 1$
$50 \mu=25$
$\mu=\frac{1}{2}$
Standard 11
Physics