- Home
- Standard 11
- Physics
5.Work, Energy, Power and Collision
easy
$m$ દળનો પદાર્થ દોરી સાથે બાંધીને શિરોલંબ સમતલમાં $R$ ત્રિજયાના વર્તુળમાં ભ્રમણ કરાવવામાં આવે છે.મહત્તમ ઊંચાઇએ દોરીમાં તણાવ શૂન્ય થાય,તો પદાર્થનો મહત્તમ ઊંચાઇએ વેગ કેટલો હશે?
A
$Rg$
B
${(Rg)^2}$
C
$R/g$
D
$\sqrt {Rg} $
Solution
(d) At highest point $\frac{{m{v^2}}}{R} = mg$
$⇒$ $v = \sqrt {gR} $
Standard 11
Physics