$3\,km/hr$ ની ઝડપથી ગતિ કરતી નદીમાં,હોડી $5\, km/hr$ ની ઝડપથી ગતિ કરે છે.નદીની પહોળાઇ $1\, km $ છે.હોડીને નદીને પાર કરીને પાછા મૂળ જગ્યાએ આવતા કેટલા .......$min$ નો લઘુતમ સમય લાગશે?

  • A
    $5$
  • B
    $60$
  • C
    $20$
  • D
    $30 $

Similar Questions

$A$ અને $B$ નો વેગ $\vec{v}_A=2 \hat{i}+4 \hat{j}$ અને $\vec{v}_B=3 \hat{i}-7 \hat{j}$ છે. $A$ ની સાપેક્ષે $B$ નો વેગ શું હશે?

મોટરકાર $A$ સે પૂર્વ બાજુ $10 \,m / s$ ની ઝડપથી ગતિ કરે છે અને મોટરકાર $B$ સે ઉત્તર બાજુ $20 \,m / s$ ની ઝડપી ગતિ કરે છે, તો મોટર $A$ નો $B$ ની સાપેક્ષ (આશરે) વેગ ......... $m / s$ હશે.

પતંગિયુ $4 \sqrt{2} \,{m} / {s}$ ના વેગથી ઉત્તર-પૂર્વ દિશામાં ગતિ કરે છે. પવન $1\;{m} / {s}$ ના વેગથી ઉતરથી દક્ષિણ તરફ વહે છે. $3\, seconds$ માં પતંગિયાનું પરિણામી સ્થાનાંતર ($m$ માં) કેટલું હશે?

  • [JEE MAIN 2021]

બે કણ $A$ અને $B$ $x$-અક્ષની સાપેક્ષે અનુક્રમે $20 \,m / s$ અને $30 \sqrt{2}\, m / s$ ના વેગથી ગતિ કરવાનું શરૂ કરે છે અને ઉગમબિંદુ $x$-અક્ષ સાથે $45^{\circ}$ ના ખૂણે $xy$ સમતલમાં ગતિ કરે છે. $A$ નો $B$ ની સાપેક્ષે વેગ .................. $m / s$ હશે.

$10 \,km\,h^{-1}$ ઝડપે પશ્વિમ દિશામાં એક વહાણ $A$ ગતિ કરે છે અને તેનાથી $100\;km$ દૂર દક્ષિણમાં રહેલું બીજું એક વહાણ $B$ ઉત્તર દિશામાં $10\,km\,h^{-1} $ ની ઝડપે ગતિ કરે છે. કેટલા સમય ($hr$ માં) પછી તેમની વચ્ચેનું અંતર લઘુત્તમ થશે?

  • [AIPMT 2015]