$A$ અને $B$ નો વેગ $\vec{v}_A=2 \hat{i}+4 \hat{j}$ અને $\vec{v}_B=3 \hat{i}-7 \hat{j}$ છે. $A$ ની સાપેક્ષે $B$ નો વેગ શું હશે?

  • A

    $5 \hat{i}-3 \hat{j}$

  • B

    $\hat{i}-11 \hat{j}$

  • C

    $-\hat{i}+11 \hat{j}$

  • D

    $2 \hat{i}-3 \hat{j}$

Similar Questions

કોલમ $-I$ ને કોલમ $-II$ સાથે યોગ્ય રીતે જોડો.  

  કોલમ $-I$   કોલમ $-II$
$(1)$ $A$ અને $B$ પરસ્પર લંબરૂપે ગતિ કરતાં હોય તો $B$ ની સાપેક્ષે $A$ નો વેગ $(a)$ ${v_{rm}} = {v_r} + {v_m}$
$(2)$ માણસની સાપેક્ષે વરસાદના ટીપાંનો વેગ  $(b)$ ${v_{AB}} = {v_A} + {v_B}$
    $(c)$ ${v_{AB}} = \sqrt {v_A^2 + v_B^2} $

એક વ્યક્તિ સ્થિર પાણીમાં $4.0\; km/h$ ની ઝડપથી તરી શકે છે. નદીનું પાણી $3.0\; km/h$ ની અચળ ઝડપથી વહી રહ્યું અને વ્યક્તિ આ વહેણને લંબરૂપે તરવાનો પ્રયત્ન કરતો હોય, તો જ્યારે તે નદીના બીજા કિનારે પહોંચશે ત્યારે તે નદીના વહેણ તરફ કેટલે દૂર પહોંચશે?

આકૃતિમાં બે જહાજો $x-y$ સમતલમાં $V_A$ અને $V_B$ વેગ સાથે ગતિ કરી રહ્યા છે. જહાજો એવી રીતે ગતિ કરી રહ્યા છે જેથી $B$ હમેશા $A$ ના ઉત્તરમાં રહે.તો $\frac{V_A}{V_B}$ નો ગુણોત્તર શું થશે ?

વરસાદ શિરોલંબ દિશામાં $35 \;m s ^{-1} $ ની. ઝડપથી પડે છે. થોડા સમય બાદ હવા $12 \;m s ^{-1}$ ની ઝડપે પર્વથી પશ્ચિમ દિશામાં ફેંકાવા લાગે છે. બસ-સ્ટેન્ડ પર ઉભેલા છોકરાએ પોતાની છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ?

સમક્ષિતિજ દિશામાં ગતિ કરતાં પ્લેનમાંથી એક બોમ્બ પડે છે. પ્લેનમાં રહેલ અવલોકનકારને બોમ્બનો ગતિપથ કેવો દેખાશે?

  • [JEE MAIN 2021]