પદાર્થ ઋણ વિજભારિત ક્યારે થશે?

  • [AIIMS 1998]
  • A

    ઇલેક્ટ્રોન આપવાથી 

  • B

    ઇલેક્ટ્રોન દૂર કરવાથી 

  • C

    પ્રોટોન આપવાથી 

  • D

    ન્યૂટ્રોન દૂર કરવાથી 

Similar Questions

સુવાહકો અને અવાહકો કોને કહે છે ? મુક્ત ઇલેક્ટ્રૉન, સુવાહક કે અવાહકમાં વધારે હોય ? 

વિધુતભારનું ધ્રુવત્વ કોને કહે છે ?

શિયાળામાં પહેરેલા સિન્ટેટિક કપડાં કાઢતી વખતે અંધારામાં તણખા શાના કારણે દેખાય છે ?

તમે પ્રયોગિક કેવી રીતે દર્શાવી શકો કે, $(i)$ વિધુતભારો બે પ્રકારના છે અને $(ii)$ સજાતીય વિધુતભારો વચ્ચે અપાકર્ષણ અને વિજાતીય વિધુતભારો વચ્ચે આકર્ષણ થાય છે તે સમજાવો ?

એક તટસ્થ ગોળા પર $10^{12} \,\alpha$ - કણો પ્રતિ સેકન્ડ પડે છે. વિદ્યુતભાર પ્રસ્થાપિત તથા $2\ \mu C$ જેટલો વિદ્યુતભાર પ્રસ્થાપિત થવા માટે કેટલા ......$s$ નો સમય લાગશે?