2.Motion in Straight Line
medium

સ્થિર સ્થિતિમાંથી મુકત પતન કરતો પદાર્થ છેલ્લી સેકન્ડમાં કાપેલું અંતર એ પ્રથમ $3$ $sec$ માં કાપેલા અંતર જેટલું છે.તો પદાર્થે મુકત પતન માટે લીધેલો સમય.......$s$?

A

$3$

B

$5$

C

$7$

D

$9$

Solution

(b)$\frac{1}{2}g{(3)^2} = \frac{g}{2}(2n – 1) \Rightarrow n = 5\;s$

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.