- Home
- Standard 11
- Physics
2.Motion in Straight Line
easy
એક બલૂન $12\;m/s$ ના અચળ વેગથી નીચે તરફ ગતિ કરે છે.તેમાંથી પથ્થર મૂકતાં $10 \,sec$ માં તે કેટલા.......$m$ સ્થાનાંતર કરશે?
($g = 9.8\,m/{s^2}$)
A
$490$
B
$510$
C
$610$
D
$725$
Solution
(c)$u = 12\;m/s$, $g = 9.8\;m/{\sec ^2}$, $t = 10\;\sec $
Displacement $ = ut + \frac{1}{2}g{t^2}$
$ = 12 \times 10 + \frac{1}{2} \times 9.8 \times 100 = 610m$
Standard 11
Physics