$8\,\mu {C} / {g}$ વિશિષ્ટ વિદ્યુતભાર ધરાવતો એક પદાર્થ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઘર્ષણરહિત સમતલ પર દીવાલથી $10\, {cm}$ અંતરે છે. તેના પર દીવાલ તરફ $100 \,{V} / {m}$ જેટલું એકસમાન વિદ્યુતક્ષેત્ર લગાવતા તે દીવાલ તરફ ગતિ કરે છે. જો પદાર્થ દીવાલ સાથે સંપૂર્ણ સ્થિતિસ્થાપક અથડામણ કરે તો આ ગતિનો આવર્તકાળ ($sec$ માં) કેટલો થાય?
$1$
$5$
$7$
$8$
$e$ વિદ્યુતભાર ધરાવતો અને $m$ દળ ધરાવતો ઇલેક્ટ્રોનને સમાન વિદ્યુતક્ષેત્ર $E$ માં મૂકવામાં આવે તો તેનો પ્રવેગ કેટલો થશે?
$100 \,mg$ ના એક વિદ્યુતભારિત કણને $1 \times 10^{5} \,NC ^{-1}$ જેટલી તીવ્રતા ધરાવતા નિયમિત વિદ્યુતક્ષેત્રની વિરૂદધ દિશામાં ફેકવામાં આવે છે. જે કણ પરનો વિદ્યુતભાર $40 \,\mu C$ અને પ્રારંભિક વેગ $200 \,ms ^{-1}$ હોય તો તે ક્ષણિક વિરામસ્થિતિમાં આવતા પહેલા કેટલું અંતર ($m$ માં) કાપ્શે?
બે સમાંતર પ્વેટ (તક્તિ)ની વચ્યે $10\,N/C$ નું નિયમિત વિદ્યુતક્ષેત્ર ઉત્પન્ન થાય છે. એક ઇલેક્ટોન $0.5\,eV$ ગતિઊર્જા સાથે તક્તિઓની વચ્યેના વિસ્તારમાં સંમિતિ પૂર્વક દાખલ થાય છે. દરેક તક્તિઓની લંબાઈ $10\,cm$ છે. જ્યારે ઈલેકટ્રોન આ ક્ષેત્રના વિસ્તારમાંથી બહાર નીકળે ત્યારે તેના ગતિપથના વિચલન કોણ $(\theta)$ $...........^{\circ}$ (ડિગ્રી) થશે.
અનંત ધનરેખીય વિદ્યુતભાર ફરતે $0.1 \,m$ ત્રિજ્યાના વર્તુંળમાં એક ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. જો રેખીય વિદ્યુતભાર ઘનતા $1\,\mu C / m$, હોય, તો ઈલેક્ટોનનો વેગ $m / s$ માં ............. $\times 10^7$ છે.
મિલકનના ઓઇલ ડ્રોપ પ્રયોગમાં એક વિજભાર ટર્મિનલ વેગ $V$ થી ગતિ કરે છે. જો $E$ જેટલું વિદ્યુતક્ષેત્ર શિરોલંબ દિશામાં ઉપર તરફ લગાવવામાં આવે તો તે ઉપર તરફ $2V$ જેટલા ટર્મિનલ વેગથી ગતિ કરે છે. જો વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય ઘટાડીને $\frac{E}{2}$ કરવામાં આવે તો આ ટર્મિનલ વેગ કેટલો થાય?