એક પદાર્થ વર્તુળાકાર પથ પર નિયમિત વર્તુળમય ગતિ કરે છે.તો તેનો
વેગ અચળ રહે છે.
પ્રવેગ અચળ રહે છે.
પ્રવેગનું મૂલ્ય અચળ રહે છે.
પ્રવેગ સમય સાથે બદલાય છે.
એક શંકુમાં કણ $0.5\,m/sec$ ની ઝડપથી વર્તુળમય ગતિ કરે છે.તો શંકુના શિરોબિંદુથી કણની ઊંચાઇ ........ $cm$ હશે.
વર્તુળાકાર માર્ગે અચળ કોણીય ઝડપથી ગતિ કરતા કણ માટે નીચેનું કયું વિધાન ખોટું છે?
એક કણ $F$ બળની અસર હેઠળ એક $r$ ત્રિજ્યાવાળા વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. જો કણનો તાત્ક્ષણીક વેગ $v_0$ હોય અને કણની ઝડપ વધી રહી હોય તો...
એક સાદું લોલક અનિયમિત વર્તુળમય ગતિ કરે છે,તો તેનો પ્રવેગની દિશા નીચેનામાથી કઈ સાચી છે?
$0.20m$ ત્રિજયાનું પૈડું સ્થિર સ્થિતિમાંથી $1\;rad/{s^2}$ ના કોણીય પ્રવેગથી ભ્રમણ શરૂ કરે છે. તે ${90^o}$ ખૂણે ફરે, ત્યારે તેના પરિઘ પરના બિંદુનો કેન્દ્રગામી પ્રવેગ કેટલો થશે?