English
Hindi
3-2.Motion in Plane
hard

એક ટેબલ તેના કેન્દ્રમાંથી પસાર થતી શિરોલંબ અક્ષની આસપાસ $20\ rad/s$ ના કોણીય વેગથી ભ્રમણ કરે છે તેની પોતાની ઉપર એક ફલાય વ્હીલ જોડેલું છે જેની સમક્ષિતિજ ધરી સાથે બેરિંગ જોડેલી છે તેની આસપાસ $40\ rad/s$ થી ભ્રમણ કરે છે. વ્હીલનો પરિણામી કોણીય વેગ..... હશે.

A$10\ \sqrt 5 \,\,rad\,/\,\,s$
B$40\ rad/s$
C$20\ \sqrt 5 \,\,rad\,/\,\,s$
D$20\ rad/s$

Solution

 ટેબલની અક્ષ શિરોલંબ હોવાથી તેનો કોણીય વેગ શિરોલંબ દિશામાં હોય છે ફ્લાય વ્હીલની અક્ષ સમક્ષિતિજ દિશામાં છે માટે પરિણામી કોણીય વેગ,
$  {\overline \omega  _R}\,\, = \,\,{\overline \omega  _F}\,\, + \,\,{\overline \omega  _T} $
$  |{\overline \omega  _R}|\,\, = \,\,\sqrt {\omega _F^2 + \omega _T^2} \,\,\, = \,\,\sqrt {{{40}^2} + {{20}^2}} \,\, = \,\,20\sqrt 5 \,\,rad\,/\,\,s$
${\overline \omega  _R}\,$ એ સમક્ષિતિજ સાથે $\theta$ કોણ બનાવતા સમતલ માં રહે છે .
$\theta$ વડે $ta{n^{ – 1}}\,\,\left( {\frac{{{\omega _T}}}{{{\omega _F}}}} \right)\,\,\, = \,\,{\tan ^{ – 1}}\,\left( {\frac{1}{2}} \right)$
Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.