એક પદાર્થ $80 \,m$ ત્રિજ્યા ધરાવતા વર્તુળ પર ગતિ કરે છે તેની ઝડપ $20 \,m / s$ છે જે કોઈ ક્ષણે $5 \,m / s ^2$ ના દરે ઘટે છે. તો પ્રવેગ દ્વારા બનાવવામાં આવતો વેગ સાથેનો કોણ કેટલો થાય ?

  • A

    $45$

  • B

    $90$

  • C

    $135$

  • D

    $0$

Similar Questions

એક કણ $R$ ત્રિજયાના વર્તુળ પર અડધું પરિભ્રમણ અચળ ઝડપથી કરે,ત્યારે

$m$ દળના કણને કેટલી આવૃત્તિથી ફેરવવો જોઈએ કે જેથી $M$ દળનો પદાર્થ સ્થિર રહે?

એક કણ $\left( {\frac{{20}}{\pi }} \right)\,m$ ત્રિજયાના વર્તુળાકાર પથ પર અચળ સ્પર્શીય પ્રવેગથી ગતિ કરે છે. જો ગતિની શરૂઆત પછી બે પરિભ્રમણના અંતે તેનો વેગ $80 \,m/s$ થાય ,તો સ્પર્શીય પ્રવેગ($m/s^2$) કેટલો હશે?

  • [AIPMT 2003]

એક અયળ વેગથી વર્તુળાકાર પથ પર ગતિ કરતા ૫દાર્થનું શું અયળ હોય છે ?

$m _{1}$ અને $m _{2}$ દળ ધરાવતી બે કાર અનુક્રમે $r _{1}$ અને $r _{2}$ ત્રિજ્યાનાં વર્તુળો પર ગતિ કરી રહી છે. તેમની ઝડપ એવી છે કે જેથી બંને સરખા સમય $t$ તેમનું વર્તુળ પૂર્ણ કરે છે. તો તેમના ત્રિજ્યાવર્તી પ્રવેગોનો ગુણોત્તર કેટલો થાય?

  • [AIEEE 2012]