જો $\theta$ એ વર્તુળાકાર પથ પર ગતિ કરતા પદાર્થના વેગ અને પ્રવેગ વચ્ચેનો કોણ હોય કે જેની ઝડપ ઘટી રહી હોય તો,
$\theta=90^{\circ}$
$0^{\circ} < \theta < 90^{\circ}$
$90^{\circ} < \theta < 180^{\circ}$
$0^{\circ} \leq \theta \leq 180^{\circ}$
અચળ મુલ્યનું બળ બે કણની ગતિની દિશાને લંબ લાગે છે, તો પછી તેની
વર્તુળની ત્રિજ્યા, ભ્રમણનો આવર્તકાળ, પ્રારંભિક સ્થિતિ અને ભ્રમણની દિશા આકૃતિમાં દર્શાવેલ છે. ભ્રમણ કરતાં કણ $P$ નો ત્રિજ્યા સદિશનો $y-$પ્રક્ષેપ (projection) કેટલો મળે?
નિયમિત વર્તુળાકાર ગતિમાંનાં કોઈ કણના પરિભ્રમણ પરનો સરેરાશ પ્રવેગ સદિશ એ શુન્ય સદિશ છે: આ વિધાન .....
આકૃતિમાં $M$ દળનો પદાર્થ $2/\pi $ પરિભ્રમણ$/sec$ ની કોણીય ઝડપથી ભ્રમણ કરે છે,તો દોરીમાં કેટલો તણાવ ઉત્પન્ન થશે?
$500 \,m$ ત્રિજયામાં કાર $30 \,m/sec$ વેગથી ગતિ કરે છે, તેનો પ્રવેગ $2 \,meter/{\sec ^2}$ હોય, તો કારનો કુલ પ્રવેગ કેટલા........$m/s^2$ થાય?