$0.25 \,kg$ દળના એક પદાર્થને $100\, kg$ દળના તોપના નાળચેથી $100\,m{s^{ - 1}}$ વેગ થી ફેંકવામાં આવે છે. તો તોપનો પ્રતિક્રિયા વેગ ........ $ms^{-1}$ હશે.

  • [AIIMS 1995]
  • A

    $5$

  • B

    $25$

  • C

    $0.5$

  • D

    $0.25$

Similar Questions

$M_1$ દળ ધરાવતી એક તોપ માંથી $M_2$ દળ ધરાવતા એક ગોળાને સમક્ષિતિજ ફાયર કરાવામાં આવે છે તો ફાયારિંગ કર્યા બાદ તરત જ તોપ અને ગોળાની ગતિ ઉર્જાનો ગુણોત્તર.......

  • [JEE MAIN 2024]

એક $10 \,kg$ દળની બંદૂકમાંથી $40 \,g$ દળની ગોળી છોડવામાં આવે છે. જો ગોળીનો વેગ $400 \,m / s$ છે, તો બંદુકનો પાછળ થવાનાં ધક્કાનો (રીકોઈલ) વેગ હશે?

$500 \,m $ ઊંચાઈના ઊભા ખડક પરથી $100\, kg$ ની બંદૂકમાંથી $1\,kg$ ના બોલને સમક્ષિતિજ છોડવામાં આવે છે. ખડકના તળિયેથી તે જમીન પર $400\,m$ અંતરે પડે છે. બંદુક કેટલા વેગથી પાછી ધકેલાશે  (ગુરુત્વપ્રવેગ $g = 10\,ms^{-1}$ લો.)

એક રેતીથી ભરેલી ગાડી $v$ વેગ સાથે ગતિ કરી રહી છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે રેતી છિદ્રમાંથી પડી રહી છે તો જમીન પર પડ્યા પછી. રેતી....

સ્થિર સ્થિતિએ હવામાં બોમ્બનો વિસ્ફોટ થઈને તેના બે ટુકડાઓ થાય છે. જો એક ટુકડો $v_o$ વેગ સાથે ઉર્ધ્વ શિરોલંબ દિશામાં ગતિ કરે છે. તો બીજો ટુકડો કઈ દિશામાં ગતિ કરતો હશે ?