- Home
- Standard 11
- Physics
7.Gravitation
medium
$m$ દળનો પદાર્થ પૃથ્વીની સપાટીથી $2R$ ઊંચાઈથી નીચે પડે તો પૃથ્વીની સપાટી થી $R$ ઊંચાઈએ પહોચે ત્યારે તેની ગતિઉર્જા કેટલી થાય ?
A
$\frac{1}{2}\frac{{GMm}}{R}$
B
$\frac{1}{6}\frac{{GMm}}{R}$
C
$\frac{2}{3}\frac{{GMm}}{R}$
D
$\frac{1}{3}\frac{{GMm}}{R}$
Solution
(b) Potential energy $U = \frac{{ – GMm}}{r} = – \frac{{GMm}}{{R + h}}$
${U_{initial}} = – \frac{{GMm}}{{3R}}$ and ${U_{final}} = – \frac{{ – GMm}}{{2R}}$
Loss in $PE$ = gain in $KE = \frac{{GMm}}{{2R}} – \frac{{GMm}}{{3R}} = \frac{{GMm}}{{6R}}$
Standard 11
Physics
Similar Questions
સૂચી – $I$ અને સૂચી – $II$ મેળવો –
સૂચી – $I$ | સૂચી – $II$ |
$(A)$ ગ્રહની ગતિઉર્જા | $(1)$ $-\frac{\mathrm{GMm}}{\mathrm{a}}$ |
$(B)$ સૂર્ય-ગ્રહ તંત્ર માટે ગુરુત્વીય સ્થિતિઉર્જા | $(2)$ $\frac{\mathrm{GMm}}{2 \mathrm{a}}$ |
$(C)$ ગ્રહની કુલ યાંત્રિક ઉર્જા | $(3)$ $\frac{\mathrm{Gm}}{\mathrm{r}}$ |
$(D)$ ગ્રહ માટે એકમ દળની વસ્તુ માટે સપાટી ઉપર નિષ્ઠમણ ઉર્જા | $(4)$ $-\frac{\mathrm{GMm}}{2 \mathrm{a}}$ |
(જયાં $\mathrm{a}=$ ગ્રહની કક્ષાની ત્રિજ્યાં, $\mathrm{r}=$ ગ્રહની ત્રિજ્યાં, $\mathrm{M}=$ સૂર્ય નું દળ, $\mathrm{m}=$ ગ્રહનું દળ) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો –
medium