$M$ દળના પદાર્થને $H$ ઉંચાઈના ટૉવરની ટોચ પરથી $v$ વેગથી સમક્ષિતિન ફેક્તા તે ટૉવરના તળિયેથી $100 \mathrm{~m}$ ના અંતરે જમીન પર પડે છે. તો $2 \mathrm{M}$ દળનો પદાર્થ $4 \mathrm{H}$ ઉચાઈના ટૉવરની ટોચ પરથી $\frac{v}{2}$ વેગથી ફૅક્તા. . . . . . . $\mathrm{m}$ અંતરે જમીન પર પડશે.

  • [JEE MAIN 2024]
  • A

    $100$

  • B

    $199$

  • C

    $198$

  • D

    $197$

Similar Questions

$10 \,cm$ ઊંચાઇ અને $20 \,cm$ પહોળાઇ ધરાવતા ત્રણ પગથીયા છે.તો ઉપરના પગથીયે દડાને ........ $m/s$ સમક્ષિતિજ વેગ આપવાથી તે ત્રણ પગથીયા કૂદે .

બે કાગળના પડદાઓ $A$ અને $B$ એ $100 \,m$ જેટલા અંતરે અલગ રાખેલા છે. એક ગોળી $A$ અને $B$ માંથી અનુક્રમે $P$ અને $Q$બિંદુથી પસાર થાય છે, જ્યાં $Q$ એ $P$ થી $10 \,cm$ નીચે છે. જો ગોળી $A$ ને અથડાતા સમયે સમક્ષિતિજ દિશામાં ગતિ કરતી હોય તો $A$ પાસેથી પસાર થવાના સમયે તેનો વેગ ........ $m / s$ હશે.

એક લડાકુ વિમાન અમુક ઊંચાઈએ સમકક્ષિતિજ રીતે $200 \,ms ^{-1}$ ની ઝડપપી ઉડી રહ્યું છે. તે anti-aircraft gun ની બરાબર ઉપરથી પસાર થાય છે. જો આ ગન દ્વારા લડાકુ વિમાનને ગોળી મારવી હોય તો, સમક્ષિતિજથી,........... ડીંગ્રી એ ગોળી છોડવી પડશે. બુલેટ (ગોળી) ની ઝડ૫ $400 \,m / s$ છે.

  • [JEE MAIN 2022]

એક વિમાન $396.9 \,m$ ઊંચાઇ પર $720\, km/hr$ ના સમક્ષિતિજ વેગથી ઉડી રહ્યું છે.$A$ બિંદુની બરાબર ઉપર વિમાન હોય ત્યારે,તેમાંથી પદાર્થને પડતો મૂકતા જમીન પર આવતા લાગતો સમય અને તે $A$ બિંદુથી કેટલા અંતરે પડશે? (Take $g = 9.8 m/sec^2$)

એક $u$ વેગથી ગતિ કરતું વિમાન જ્યારે $h$ ઊંચાઈ પર હોય ત્યારે તે એક પેકેટ છોડે છે. તો તેને જમીન પર આવતા લાગતો સમય $t$ કેટલો હશે?