$2\, kg$ નો પદાર્થ જેનો પ્રારંભિક વેગ $3\, m/s \,OE$ ની દિશામા અને $4N$ બળ $OF$ ની દિશામાં જે $OE$ ને લંબ છે. તો તે $4sec$ માં ........ $m$ અંતર કાપશે.
$12$
$28$
$20$
$48$
સમક્ષિતિજમાં ઉડતા વિમાન માથી એક બોમ્બ ફેંકવામાં આવે છે. તો બોમ્બ નો ગતિપથ શું હશે?
નિસરણીની ટોચ પરથી એક દડો સમક્ષિતિજ વેગ $u$ થી ગબડે છે. પગથિયા $0.1$ m ઊંચા અને $0.1 \mathrm{~m}$ પહોળા છે. નિસરણીના $5$ મા પગથિયા પર પડવા માટેનો દડાનો ન્યૂનતમ વેગ $\sqrt{x} m s^{-1}$ હોય છે જ્યા $x=$_________. $\left[\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2\right.$ લો].
$500\, m/s$ ની ઝડપથી સમક્ષિતિજ દિશામાં ઉડતા પ્લેનમાંથી પદાર્થને પડતો મૂકતાં તે $10 \,sec$ માં જમીન પર આવે છે.પદાર્થ જમીન સાથે કેટલાના ખૂણે અથડાશે? $(g = 10\,\,m/{s^2})$
એક વ્યક્તિ ઊંચા મકાનની છત પર સમક્ષિતિજ દિશામાં દોડીને આ મકાનથી ઓછી ઊંચાઈવાળા મકાનની છત પર કૂદકો મારીને આવે છે. જો વ્યક્તિની ઝડપ $9 \,ms^{-1}$ હોય અને બંને મકાનો વચ્ચેનું સમક્ષિતિજ અંતર $10\, m$ હોય તથા બંને મકાનોની છતની ઊંચાઈનો તફાવત $9\, m$ હોય તો શું આ વ્યક્તિ એક છત પરથી બીજી છત પર કુદકો મારીને આવી શકશે ? $(g = 10 \,m/s^2 $ છે $)$