એક વ્યક્તિ ઊંચા મકાનની છત પર સમક્ષિતિજ દિશામાં દોડીને આ મકાનથી ઓછી ઊંચાઈવાળા મકાનની છત પર કૂદકો મારીને આવે છે. જો વ્યક્તિની ઝડપ $9 \,ms^{-1}$ હોય અને બંને મકાનો વચ્ચેનું સમક્ષિતિજ અંતર $10\, m$ હોય તથા બંને મકાનોની છતની ઊંચાઈનો તફાવત $9\, m$ હોય તો શું આ વ્યક્તિ એક છત પરથી બીજી છત પર કુદકો મારીને આવી શકશે ? $(g = 10 \,m/s^2 $ છે $)$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

વ્યક્તિનો સમક્ષિતિજ વેગ $v=9 ms ^{-1}$

બંને મકાનો વચ્ચેનું સમક્ષિતિજ અંતર $d=10 m$

બંને મકાનોની છતની ઉંચાઈનો તફાવત $h=9 m$ અને ગુરત્વપ્રવેગ $g=10 ms ^{-2}$

વ્યક્તિ $A$ બિદુએથી કૂદકો મારી $B$ બિદું આવે છે.

શિરોલંબ દિશાના ગતિના સમીકરણ,

$h=u t+\frac{1}{2} a t^{2}$ માં $u=0, h=9 m , a=g=10 ms ^{-2}$

$\therefore g=0 \times t+\frac{1}{2} \times 10 \times t^{2}$

$\therefore g=5 t^{2}$

$\therefore t=\sqrt{\frac{9}{5}}=\frac{3}{\sqrt{5}} s$

$t=3 s$ સમયમાં કાપેલું સમક્ષિતિજ અંતર,

$\therefore x=\nu t$

$=9 \times \frac{3}{\sqrt{5}}=\frac{27}{2.24}$

$=12.054 m$

$\approx 12 m$

આમ, બે મકાનો વચ્ચેનું સમક્ષિતિજ અંતર $10 m$ એ $12 m$ કરતાં ઓછું હોવાથી બીજી મકાન પર આવી શકશે.

 

884-s178

Similar Questions

એક વિમાન $490 \,m$ ઊંચાઇ પર $100 \,m/sec$ ના સમક્ષિતિજ વેગથી ઉડી રહ્યું છે.$A$ બિંદુની બરાબર ઉપર વિમાન હોય ત્યારે,તેમાંથી પદાર્થને પડતો મૂકતા તે $A$ બિંદુથી ....... $km$ અંતરે પડશે.

ટાવર પરથી સમક્ષિતિજ ફેંકેલા પદાર્થ માટે ઊંચાઇ વિરુધ્ધ સમયનો આલેખ કેવો મળે?

એક ટાવર પરથી એક પદાર્થને $18 \,ms^{-1}$ ના સમક્ષિતિજ વેગ થી ફેંકવામાં આવે છે. તે જમીન સાથે $45^o$.ના ખૂણે અથડાઇ જયારે તે જમીનને અથડાઇ ત્યારે વેગનો શિરોલંબ ઘટક ........ $ms^{-1}$ મળે.

નિસરણીની ટોચ પરથી એક દડો સમક્ષિતિજ વેગ $u$ થી ગબડે છે. પગથિયા $0.1$ m ઊંચા અને $0.1 \mathrm{~m}$ પહોળા છે. નિસરણીના $5$ મા પગથિયા પર પડવા માટેનો દડાનો ન્યૂનતમ વેગ $\sqrt{x} m s^{-1}$ હોય છે જ્યા $x=$_________. $\left[\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2\right.$ લો].

  • [JEE MAIN 2024]

કોલમ $-I$ ને કોલમ $-II$ સાથે જોડો.

કોલમ $-I$ કોલમ $-II$
$(1)$અચળ ઝડપ સાથે સમક્ષિતિજને સમાંતર પ્રક્ષિપ્ત કરેલા પદાર્થનો પ્રક્ષિપ્તકોણ

$(a)$ $0$

$(2)$અચળ ઝડપથી સમક્ષિતિજ ફેંકેલા પદાર્થના પ્રવેગનો સમક્ષિતિજ

$(b)$ $0^o$