$\rho $ ઘનતાવાળો સમઘન પાણી પર તરે છે. બ્લોકની લંબાઈ $\mathrm{L}$ છે. તેમાંથી $\mathrm{x}$ જેટલો ભાગ પાણીમાં ડૂબેલો છે. આ પત્ર એલિવેટરમાં $( \mathrm{Elevator} )$ છે. પાકને ઊર્ધ્વદિશામાં $\mathrm{a}$ જેટલા પ્રવેગથી ગતિ કરાવવામાં આવે છે, તો બ્લોકનો કેટલો ભાગ પાણીમાં ડૂબશે ?
ધારો કે, પાણીની ધનતા $\rho_{ w }$ છે. તેના પર $L$ લંબાઈનો બ્લોક તરે છે. બ્લોકનો $x$ જેટલો ભાગ પાણીમાં ડૂબેલો છે.
બ્લોકનું કદ $V = L ^{3}$
બ્લોકનું દળ $m= Vg = L ^{3} gg$
બ્લોકનું વજન $=m g= L ^{3} g g$
પ્રથમ કિસ્સો : એલિવેટર સ્થિર હોય ત્યારે બ્લોકના ડૂબેલા ભાગ દ્વારા વિસ્થાપિત પાણીનું કદ $=x L ^{2}$
વિસ્થાપિત પાણીનું વજન $=x L ^{2} g _{ w } g$
બ્લોકનું વજન = વિસ્થાપિત પાણીનું વજન
$L ^{3} \rho g=x L ^{2} \rho _{ w } g$
$\therefore \frac{x}{ L }=\frac{9}{g_{ w }}$
$\therefore x=\left(\frac{g}{g_{ w }}\right) L...(1)$
બીજો કિસ્સો : જ્યારે એલિવેટર ઉપર તરફ $a$ જેટલા પ્રવેગથી ગતિ કરે ત્યારે તેનો અસરકારક પ્રવેગ $g^{\prime}=(g+a)$ (આભાસી બળના કારણે વધારાનો પ્રવેગ $a$ છે)
બ્લોકનું વજન$=m g^{\prime}$
$=m(g+a)$
ધારો કે, એલિવેટર ઉપર તરફ જાય છે ત્યારે બ્લૉક્નો $x_{1}$ ભાગ પાણીમાં ડૂબે છે.
હાઈડ્રોલિક લિફ્ટ મહતમ $3000\, kg$ દળની કારને ઊંચકી શકે છે. લોડ ઉઠાવતો પિસ્ટનનો આડછેદ $425$ સેમી$^{2}$ છે. નાનો પિસ્ટન કેટલું મહતમ દબાણ સહન કરી શકે?
પ્રવાહીની સપાટી પર તરતા પદાર્થના અંશતઃ ડૂબેલા ભાગનું કદ શોધવાનું સમીકરણ માત્ર લખો.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે જુદા-જુદા પ્રવાહીથી $10 \,cm$ બાજુવાળા સમઘનને સમતોલનમાં રાખેલ છે. $A$ અને $B$ ની વિશિષ્ટ ગુરત્વ $0.6$ અને $0.4$ છે. તો સમઘનનું દળ .......... $g$ ?
ઉપ્લાવક બળ એટલે શું ?
લોખંડનો ટુકડો પાણીમાં ડૂબી જાય છે. જ્યારે લોખંડમાંથી બનેલી સ્ટીમર પાણીમાં તરે છે. સમજાવો.