$5 \,kg$ દળના બ્લોક પર $4\, kg$ દળનું બાળક છે બ્લોક અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક $0.5$ છે. બાળક દોરડા પર કેટલું મહતમ બળ ($N$ માં) લગાવી શકે કે જેથી બ્લોક ખસે નહીં? [$g=10 \,ms ^{-2}$ ]
$25$
$36$
$45$
$30$
$1\, kg$ દળનો બ્લોક $\frac{1}{\sqrt{3}}$ સ્થિત ઘર્ષણાંક ધરાવતી સપાટી પર છે. બ્લોક પર $F\, N$ જેટલું લઘુતમ બળ લગાવતા તે ખસે છે. તો તો $F$નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું હશે? [$g =10 \,ms ^{-2}$ ]
જો સીડી જેનું વજન $250 \,N $ અને શિરોલંબ દીવાલ વચ્ચે નો ઘર્ષણાક $0.3$ છે તો સીડી અને દીવાલ વચ્ચેનું મહત્તમ ઘર્ષણ બળ ........ $N$ હોવું જોઈએ.
$2\, kg $નો બ્લોક અને સપાટી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક $0.4$ છે.તેના પર $2.5\, N $નું બળ લગાવતા તેના પર ........ $N$ ઘર્ષણબળ લાગશે.
મહત્તમ બળ $F$ ........ $N$ રાખવાથી બ્લોક ખસે નહિ.
$1 \,kg$ બ્લોક પર લાગતાં ઘર્ષણ બળ ........... $N$ છે