- Home
- Standard 11
- Physics
સ્થિર લિફ્ટ (ઉપરથી ખુલ્લી હોય તેવી)માં ઊભેલો એક બાળક $49\; m s ^{-1}$જેટલી મહત્તમ પ્રારંભિક ઝડપે એક દડાને ઊર્ધ્વદિશામાં ફેંકે છે. તો દડાને તેના હાથમાં પાછો આવવા માટે કેટલો સમય લાગશે ? જો લિફ્ટ $5\; m s ^{-1}$ જેટલી નિયમિત ઝડપે ઉપર તરફ ગતિ કરવાની શરૂઆત કરે અને બાળક ફરીથી દડાને ઉપર તરફ તે જ મહત્તમ ઝડપે ફેંકે, તો કેટલા સમય પછી દડો બાળકના હાથમાં પરત આવશે ?
Solution
Initial velocity of the ball, $u=49 m / s$
Acceleration, $a=-g=-9.8 m / s ^{2}$
Case $I$:
When the lift was stationary, the boy throws the ball.
Taking upward motion of the ball,
Final velocity, $v$ of the ball becomes zero at the highest point.
From first equation of motion, time of ascent ( $t$ ) is given as
$v=u+a t$
$t=\frac{v-u}{a}$
$=\frac{-49}{-9.8}=5 s$
But, the time of ascent is equal to the time of descent. Hence, the total time taken by the ball to return to the boy's hand $=5+5=10$ s.
Case II:
The lift was moving up with a uniform velocity of $5 m / s$. In this case, the relative velocity of the ball with respect to the boy remains the same i.e., $49 m / s$. Therefore, in this case also, the ball will return back to the boy's hand after $10\;s.$