2.Motion in Straight Line
hard

એક બોલને $19.6\,ms ^{-1}$ ના વેગથી ટાવરની ટોચ પરથી શિરોલંબ દિશામાં ઉપર તરફ ફેકવામાં આવે છે. બોલ જમીન સાથે $6$ સેકન્ડ બાદ અથડાય છે. બોલ જમીનથી $\left(\frac{k}{5}\right)$ મીટર ઊંચાઈ સુધી ઉપર પહોંચે છે. $k$ નું મૂલ્ય કેટલું થશે?  $(g=9.8 m / s ^2$ લો.$)$ 

A

$393$

B

$390$

C

$392$

D

$391$

(JEE MAIN-2022)

Solution

$t _{ a }=\frac{ u }{ g }=\frac{19.6}{9.8}=2 s$

$t _{ d }=6-2 s =\sqrt{\frac{2 h _{\max }}{ g }}$

$\Rightarrow h _{\max }=\frac{16 \times 9.8}{2}=\frac{392}{5}$

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.