એક ગોળીનું વજન $10 \,g$ છે અને તે $300 \,m / s$ વેગ એક $5 \,kg$ બરફના બ્લોકને અથડાઈને અટકી જાય છે. બરફનો બ્લોક એક લીસી સપાટી પર છે. તો અથડામણ પછીને બ્લોકની ઝડપ .............. $cm / s$ છે.

  • A

    $60$

  • B

    $6$

  • C

    $0.06$

  • D

    $0.6$

Similar Questions

બીજા દડાનું વેગમાન શોધો.....$kg-m/s$

$m$ દળનો પદાર્થ $H$ ઊંચાઈએથી મુક્તપતન પામી ઉપરથી $h$ અંતર જેટલો નીચે આવે ત્યારે તેની કુલ યાંત્રિકઊર્જાનું સમીકરણ લખો.

એક અવકાશયાન કે જેનુ દળ $M$ છે. તે $V$ જેટલા વેગથી ગતિ કરે છે અને અચાનક બે ભાગમાં ફાટે છે. તેનો એક $m$ દળનો ભાગ સ્થિર લઇ જાય છે. ત્યારે બીજા ભાગનો વેગ કેટલો હશે?

એક હવામાં જતાં પદાર્થનો વેગ $(20 \hat{\mathrm{i}}+25 \hat{\mathrm{j}}-12 \hat{\mathrm{k}})$ છે તે અચાનક બે ભાગમાં વિભાજિત થાય છે જેમના દળનો ગુણોતર $1: 5$ છે.નાનો પદાર્થ $(100 \hat{\mathrm{i}}+35 \hat{\mathrm{j}} +8 \hat{\mathrm{k}})$ ના વેગથી ગતિ કરતો હોય તો મોટા પદાર્થનો વેગ કેટલો હશે?

  • [NEET 2019]

એક કણે $R$ ત્રિજ્યાના એક શિરોલંબ વર્તુળની સાપેક્ષે ગતિ કરે છે. $P$ બિંદુ પાસે કણનો વેગ શું હશે (ધારો કે $C$ બિંદુુએ જટિલ (critical) અવસ્થા છે )?