આકૃતિમાં બે જહાજો $x-y$ સમતલમાં $V_A$ અને $V_B$ વેગ સાથે ગતિ કરી રહ્યા છે. જહાજો એવી રીતે ગતિ કરી રહ્યા છે જેથી $B$ હમેશા $A$ ના ઉત્તરમાં રહે.તો $\frac{V_A}{V_B}$ નો ગુણોત્તર શું થશે ?
$\cos \theta$
$\sin \theta$
$\sec \theta$
$\operatorname{cosec} \theta$
એક તરવૈયાની સ્થિર પાણીમાં તરવાની ઝડપ $4\,km\,h ^{-1}$ છે. જો તરવૈયો $1\,km$ પહોળી નદીના વહનને લંબરૂપે $strokes$ (હાથની ગતિ) કરતો હોય તો તે સામેના કાંઠ લંબપાદથી $750\,m$ દૂર પહોંચે છે. નદીના પાણીની ઝડપ $...........\,km h ^{-1}$ હશે.
ચાર વ્યક્તિઓ $K,\,L,\,M$ અને $N$ એ $d$ ધીમે ધીમે ઘટતી બાજુ લંબાઈ વાળા ચોરસ ના ખૂણાઓ પર છે. $K$ એ $L$ તરફ, $L$ એ $M$ તરફ, $M$ એ $N$ તરફ અને $N$ એ $K$ તરફ ગતિ ચાલુ કરે , તો ચારેય વ્યક્તિઓ ક્યારે ભેગા થશે?
શિરોલંબ દિશામાં $35 \;m s ^{-1}$ ના વેગથી વરસાદ પડી રહ્યો છે. કોઈ મહિલા પૂર્વથી પશ્ચિમ દિશામાં $12 \;m s ^{-1}$ ઝડપથી સાઇકલ ચલાવી રહી છે. વરસાદથી બચવા માટે તેણીએ કઈ દિશામાં છત્રી રાખવી જોઈએ ?
એક હોડીનો નદીમાં વેગ $3\hat i + 4\hat j$ અને પાણીનો જમીનની સાપેક્ષે વેગ $ - 3\hat i - 4\hat j$ હોય,તો હોડીનો પાણીની સાપેક્ષે વેગ કેટલો થાય?
$A$ અને $B$ નો વેગ $\vec{v}_A=2 \hat{i}+4 \hat{j}$ અને $\vec{v}_B=3 \hat{i}-7 \hat{j}$ છે. $A$ ની સાપેક્ષે $B$ નો વેગ શું હશે?