$200 m/sec $ ના વેગથી $60^°$ ના ખૂણે બોમ્બને ફેંકતા મહત્તમ ઊંચાઇએ ત્રણ સમાન ભાગ થાય છે.એક ભાગ $100 m/s $ ના વેગથી ઉપર તરફ અને બીજો ભાગ $100 m/s$  ના વેગથી નીચે તરફ ગતિ કરે,તો ત્રીજો ભાગ ...

  • A

    $100 m/s $ સમક્ષિતિજ દિશામાં ગતિ કરે છે.

  • B

    $300 m/s $ સમક્ષિતિજ દિશામાં ગતિ કરે છે.

  • C

    $300 m/s$  સમક્ષિતિજ સાથે $60°$ ના ખૂણેં ગતિ કરે છે.

  • D

    $200 m/s$  સમક્ષિતિજ સાથે $60^°$ ના ખૂણેં ગતિ કરે છે.

Similar Questions

$m_1$ દળ અને $v_1 \hat i$ વેગ ધરાવતો પદાર્થ $m_2$ દળ અને $v_2 \hat i$ વેગ ધરાવતા પદાર્થ સાથે રેખીય અથડામણ અનુભવે છે. અથડામણ પછી $m_1$ અને $m_2$ દળ અનુક્રમે $v_3 \hat i$ અને $v_4 \hat i$ વેગથી ગતિ કરે છે. જો $m_2 = 0.5\, m_1$ અને $v_3 = 0.5\, v_1$ હોય તો $v_1$ કેટલો થાય?

  • [JEE MAIN 2019]

વેગમાન સંરક્ષણનો નિયમ મૂળભૂત અને સાર્વત્રિક શાથી છે ?

એક માણસ $200$ ગ્રામ દળની ગોળી $5\;m/s$ ની ઝડપથી છોડે છે. બંદૂકનું દળ એક કિ.ગ્રા. છે. બંદૂક કેટલા વેગથી ($m/s$ માં) પાછળની તરફ જશે?

  • [AIPMT 1996]

એક $300 kg$ ટ્રોલીમાં $25 kg$ ની રેતી ભરેલી બેગ સાથે $27 km/hr $ ની નિયમિત ઝડપે ઘર્ષણ રહિત ટ્રેક પર ગતિ કરે છે. થોડાં સમય બાદ બેગમાંથી રેતી $0.05 kg/s$ ના દરથી નીકળીને ટ્રોલીના તળિયે પડે છે. રેતીની બેગ સંપૂર્ણ પણે ખાલી થઈ જાય ત્યારે ટ્રોલીની ઝડપ .....$km/hr$ શોધો.

આકૃતિ માં દર્શાવ્યા મુજબ બે એક સમાન બિલિયર્ડ બૉલ એક દેટુ દીવાલ પર સમાન ઝડપથી પણ જુદા જુદા કોણે અથડાઈને ઝડપમાં કોઈ ફેરફાર વિના પરાવર્તન પામે છે. $(i)$ દરેક બૉલને લીધે દીવાલ પર લાગતા બળની દિશા કઈ હશે ? $(ii)$ દીવાલ વડે બંને બૉલ પર લગાડેલ આઘાતના માનનો ગુણોતર કેટલો હશે ?