કેપેસીટરને બેટરી દ્વારા ચાર્જ કરવામાં આવે છે. બેટરી દૂર કરીને ડાઈઇલેક્ટ્રિક દાખલ કરતાં ..... 

  • [AIIMS 2010]
  • A

    બે પ્લેટ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાન વધે અને સંગ્રહ પામતી ઉર્જા ઘટે પરંતુ પ્લેટ પરનો વિદ્યુતભાર અચળ રહે

  • B

    બે પ્લેટ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાન ઘટે અને સંગ્રહ પામતી ઉર્જા ઘટે પરંતુ પ્લેટ પરનો વિદ્યુતભાર અચળ રહે

  • C

    પ્લેટ પરનો વિદ્યુતભાર ઘટે અને બે પ્લેટ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાન વધે 

  • D

    સંગ્રહ પામતી ઉર્જા વધે પરંતુ બે પ્લેટ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાન અચળ રહે 

Similar Questions

$64$ મરક્યુરીના ટીપા દરેકને $10\, V$ સુધી વિદ્યુતભારીત કરેલ છે. તેમને ભેગા કરીને એક મોટુ બુંદ બનાવવામાં આવે છે તો આ બુંદનો વિદ્યુત સ્થીતીમાન........$V$

$A$ જેટલો પ્લેટનું ક્ષેત્રફળ, પ્લેટો વચ્યેનું અંતર $d =2 \,m$ ધરાવતા એક સમાંતર પ્લેટ સંધારકની સંધારકતા $4 \,\mu F$ છે. જો પ્લેટો વચ્ચેના અડધા વિસ્તારને $K =3$ જેટલો ડાયઈલેકટ્રીક ધરાવતા અવાહક માધ્યમથી ભરવામાં આવે (આફૃતિ જુઓ) તો આ તંત્રની નવી સંધારકતા .........  $ \mu F$ થશે.

  • [JEE MAIN 2022]

એક કેપેસિટર પાસે બે વર્તૂળાકાર પ્લેટો છે. જેઓની ત્રિજ્યા $8\ cm$ અને તેની વચ્ચેનું અંતર $1\, mm$ છે. જ્યારે આ પ્લેટોની વચ્ચે મિશ્ર ચોસલુ (ડાઈઈલેકટ્રીક અચળાંક =$ 6$) મુકવામાં આવે ત્યારે આ કેપેસિટરનું કેપેસિટન્સની ગણતરી કરો.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ કેપેસીટરની બે પ્લેટો વચ્ચે ત્રણ પ્રકારનાં ડાઈઈલેક્ટ્રીક ભરવામાં આવેલ છે. આવાજ પ્રકારનું કેપેસીટન્સ ધરાવે તે માટે કોઈ અવાહકનો ડાઈઈલેક્ટ્રીક આચળાંક કેટલો હોવો જોઈએ ?

$1 \,pF$ કેપેસિટન્સની બે પ્લેટ વચ્ચેનું અંતર બમણું કરીને મીણ ભરી દેતાં નવો કેપેસિટન્સ $2\, pF$ થાય છે.તો મીણનો  ડાઇઇલેકિટ્રક અચળાંક કેટલો થાય?