સ્થિર સ્થિતિમાંથી કાર $a$ પ્રવેગથી $t=0$ થી $t=T$ સુધી ગતિ કરે છે.પછી પ્રતિપ્રવેગથી સ્થિર થઇ જાય છે તો તેની સરેરાશ ઝડપ કેટલી થાય?
$\frac{{aT}}{4}$
$\frac{{3aT}}{2}$
$\frac{{aT}}{2}$
$aT$
એક વ્યક્તિ સુરેખ માર્ગે $5 \;km h ^{-1}$ની ઝડપે તેના ઘરેથી $2.5\; km$ દૂર આવેલા માર્કેટમાં જાય છે. પરંતુ માર્કેટને બંધ જુએ છે, તે તરત જ $7.5 \;km h ^{-1} .$ની ઝડપે ઘરે પાછો ફરે છે તો, સમયગાળા $0$ થી $30\; min$ માટે વ્યક્તિની સરેરાશ ઝડપ કેટલી હશે ?
એક કાર $100\;m$ ત્રિજયાના વર્તુળાકાર પથ પર અચળ ઝડપથી ગતિ કરે છે. એક ભ્રમણ પૂરું કરવા માટે તે $62.8\; s$ નો સમય લે છે. એક ભ્રમણ બાદ કારનો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ અનુક્રમે શું હશે?
એક વ્યક્તિ સુરેખ માર્ગે $5 \;km h ^{-1}$ની ઝડપે તેના ઘરેથી $2.5\; km$ દૂર આવેલા માર્કેટમાં જાય છે. પરંતુ માર્કેટને બંધ જુએ છે, તે તરત જ $7.5 \;km h ^{-1} .$ની ઝડપે ઘરે પાછો ફરે છે તો, સમયગાળા $0$ થી $50\; min$ માટે વ્યક્તિની સરેરાશ ઝડપ કેટલી હશે ?
એક કારે કાપવાના કુલ અંતરમાંથી પ્રથમ અડધુ અંતર $30\, km/hr$ ની ઝડપે અને બાકીનું અડધું અંતર $50\, km/hr$ ની ઝડપે કાપે છે.આ કારની સંપૂર્ણ યાત્રા દરમિયાનની સરેરાશ ઝડપ($km/hr$ માં) કેટલી હશે?
ઝડપ અને સરેરાશ ઝડપની વ્યાખ્યા આપો.