ઝડપ અને સરેરાશ ઝડપની વ્યાખ્યા આપો.
એક કણ તેના કુલ અંતરનો અડધું અંતર $v_{1}$ ઝડપે અને બીજું અડધું અંતર $v_{2}$ ઝડપે કાપે છે. સમગ્ર મુસાફરી દરમિયાન તેની સરેરાશ ઝડપ કેટલી હશે?
અક વાહન $4\,km$ નું અંતર $3\,km / h$ ની ઝડપથી અને બીજા $4\,km$ નું અંતર $5\,km / h$ ની ઝડપથી કાપે છે, તો તેની સરેરાશ ઝડપ $……….km/h$
સુરેખ પથ પર ગતિ કરતો એક કણ અડધું અંતર $3 \,m/s$ ની ઝડપ થી કાપે છે.બાકીનું અડધું અંતર બે સમાન અંતરાલ માં અનુક્રમે $4.5 \,m/s$ અને $7.5 \,m/s$ ની ઝડપે કાપે છે. આ ગતિ દરમિયાન કણની સરેરાશ ઝડપ $(\,m/s)$ કેટલી થાય?
એક વ્યક્તિ સુરેખ માર્ગે $5 \;km h ^{-1}$ની ઝડપે તેના ઘરેથી $2.5\; km$ દૂર આવેલા માર્કેટમાં જાય છે. પરંતુ માર્કેટને બંધ જુએ છે, તે તરત જ $7.5 \;km h ^{-1} .$ની ઝડપે ઘરે પાછો ફરે છે તો, સમયગાળા $0$ થી $50\; min$ માટે વ્યક્તિની સરેરાશ ઝડપ કેટલી હશે ?
સીધી રેખાની સાપેક્ષે ગતિ કરતાં કણ માટે સ્થાન $(x)$ – સમય $(t)$ નો આલેખ આકૃતિમાં બતાવવામાં આવ્યો છે. સમય અંતરાલ $t=0$ થી $t=8 \,s$ માં કણોની સરેરાશ ઝડપ કેટલી થાય?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.