$0.5\, m$ લંબાઇના સાદા લોલકને સમતોલન સ્થાન પાસે $3\, m/s$ નો વેગ આપતાં $ {60^o} $ ના ખૂણે તેનો વેગ કેટલો .... $m/s$ થાય? ( $ g = 10\,m/{s^2} $ )
$3$
$0.33$
$0.5$
$2$
પાણી ભરેલા પોલા ગોળાને દોરી વડે લટકાવેલ છે.પાણી તળીયામાં રહેલા છિદ્ર દ્રારા બહાર આવે તો સરળ આવર્તગતિનો આવર્તકાળ ......
રેખીય આવર્ત દોલક કોને કહે છે ? અને અરેખીય દોલક કોને કહે છે ?
સાદા લોલકને $P$ બિંદુથી મુકત કરતાં તેની $10\%$ ઊર્જા હવાના અવરોધમાં વપરાતી હોય,તો $Q$ બિંદુએ વેગ કેટલો.... $m/sec$ થાય?
લોલકવાળા ઘડિયાળના લોલકના દોલતની મહત્તમ ઝડપ કયા સ્થાને હોય ?
દોરી વડે લટકાવેલ એક બોલ શિરોલંબ સમતલમાં એવી રીતે ગતિ કરે છે કે જેથી તેના અત્યંત બિંદુ અને સૌથી નીચેનાં બિંદૂ આગળ પ્રવેગનું મૂલ્ય સમાન રહે. અંત્ય બિંદુ આગળ માટે દોરીનાં આવર્તન કોણ $(\theta)$_____થશે.