સમક્ષિતિજ દિશામાં $a$ પ્રવેગથી જતી ટ્રોલીમાં સાદા લોલકને લટકાવેલ હોય, તો આવર્તકાળ $T = 2\pi \sqrt {\frac{l}{{g'}}} $ મુજબ આપવામાં આવે, જ્યાં $g'$ કોને બરાબર થાય?
એક સ્થળે ${T}_{0}$ આવર્તકાળ ધરાવતું સાદું લોલક છે. જો સાદા લોલકની લંબાઈ શરૂઆતની લંબાઈથી ઘટાડીને $\frac{1}{16}$ ગણી કરવામાં આવે, તો આવર્તકાળ કેટલો થાય?
એક સાદા લોલકના ધાત્વીય દોલકની સાપેક્ષ ધનતા $5$ છે. આ લોલકનો આવર્તકાળ $10\,s$ છે. જો ધાત્વીય દોલકને પાણીમાં ડૂબાડવામાં આવે તો નવો આવર્તકાળ $5 \sqrt{x} s$ જેટલો થાય છે.$x$ નું મૂલ્ય $....$ થશે.
એક લોલકના દોલકને સમક્ષિતિજ સ્થિતિ આગળથી મુક્ત કરવામાં આવે છે, લોલકની લંબાઈ $10 \mathrm{~m}$ છે. જો દોલકની $10 \%$ ઊર્જા એ હવાના અવરોધની સામે વેડફાતી હોય તો તે જ્યારે નીચેના ન્યૂનતમ બિંદુ આગળ પહાંચે ત્યારે દોલક ની ઝડ૫_______થશે.${ [g: } 10 \mathrm{~ms}^{-2}${ નો ઉપયોગ કરો] }
સાદા લોલકનો આવર્તકાળ $2\, sec$ છે. જો તેની લંબાઈ ચાર ગણી થાય, તો તેનો આવર્તકાળ ($sec$ માં) કેટલો થાય?