$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતી તકતીની કોણીય ઝડપ $\omega_{1}$ છે. બીજી $\frac{ R }{2}$ ત્રિજ્યા અને $M$ દળ ધરાવતી તકતી તેના પર મુક્તા નવી કોણીય ઝડપ $\omega_{2}$ છે.શરૂઆતની ઊર્જાનો વ્યય થાય તો $p=.......$
$25$
$27$
$20$
$15$
$1\ kg$ દળ અને $40\ cm$ ત્રિજયા ધરાવતી તકતી પોતાની અક્ષને અનુલક્ષીને ની $10\ rev/s$ ઝડપથી ભ્રમણ કરે છે.તેને સ્થિર કરવા માટે કરવું પડતું કાર્ય ......... $J$
કોઈ એક સમક્ષિતિજ તળિયા પર $100 \;kg$ દ્રવ્યમાન અને $2\; m$ ત્રિજ્યાની એક તકતી ગબડે છે. તેના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ $20\; cm/s$ છે. તેને રોકવા કેટલું કાર્ય કરવું પડે?
ગોળીય કવચને ગબડવા માટે ચાકગતિ ઊર્જા અને કુલગતિ ઊર્જાનો ગુણોત્તર $\frac{x}{5}$ છે. $x$ નું મૂલ્ય ......... છે.
$20 \;kg$ દળનો એક નક્કર નળાકાર તેની અક્ષને અનુલક્ષીને $100\; rad s ^{-1}$ કોણીય ઝડપથી પરિભ્રમણ કરે છે. આ નળાકારની ત્રિજ્યા $0.25 \;m$ છે. આ નળાકારની ચાકગતિ સાથે સંકળાયેલ ગતિઊર્જા કેટલી હશે ? તેની અક્ષને અનુલક્ષીને આ નળાકારના કોણીય વેગમાનનું માન કેટલું હશે ?
$h$ ઊંચાઇના ઢાળ પરથી ઘન ગોળો ગબડીને તળિયે આવે,ત્યારે તેનો વેગ