સુરેખ સપાટી પર કોઈ તકતી સરક્યાં વગર ગબડે છે. તો રેખીય ગતિઉર્જા નો કુલ ગતિઉર્જા સાથેનો ગુણોત્તર શું મળે?
$\frac{2}{3}$
$\frac{1}{3}$
$\frac{2}{5}$
$\frac{3}{5}$
જો કુલ ગતિ ઊર્જાનો $50\%$ ચાક ગતિ ઊર્જા હોય તો તે પદાર્થ .......... છે.
$10 \,cm$ ત્રિજ્યા અને $2 \,kg$ દળ ની એક વર્તુળાકાર તકતી સરક્યાં વિના $2 \,m / s$ ની ઝડપે ગબડ છે. તકતી ની કુલ ગતિઊર્જા ........... $J$ થાય?
એક $500\; g$ દળનો ગોળો સમક્ષિતિજ સમતલમાં સરક્યાં વગર ગબડે છે.તેનું કેન્દ્ર $5.00\; \mathrm{cm} / \mathrm{s}$ ની ઝડપથી ગતિ કરતું હોય તો તેની ગતિઉર્જા કેટલી હશે?
$500\ gm$ દળ અને $10\ cm$ ત્રિજયા ધરાવતો ઘન ગોળો $20\ cm/s$ ના વેગથી ગબડે છે.તો કુલ ગતિઉર્જા ........ $J$
કોલમ $-I$ માં રેખીય ગતિ અને કોલમ $-II$ ચાકગતિના સૂત્રો આપેલાં છે તો યોગ્ય રીતે જોડો.
કોલમ $-I$ | કોલમ $-II$ |
$(1)$ $W = F\Delta x$ | $(a)$ $P = \tau \omega $ |
$(2)$ $P = Fv$ | $(b)$ $W = \tau \Delta \theta $ |
$(b)$ $L = I\omega $ |