10-1.Thermometry, Thermal Expansion and Calorimetry
easy

જો ધાતુની વર્તુળાકાર ડીશ આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે તેનો વ્યાસ $R$ અને કાણાવાળા ભાગનો વ્યાસ $r$ છે તો તેને ગરમ કરીએ તો

A

$R$ વધશે અને $r$ ઘટશે

B

$R$ ઘટશે અને $r$ વધશે

C

$R$ અને $r$ બન્ને વધશે

D

$R$ અને $r$ બન્ને ઘટશે

Solution

(c)

Both $R$ and $r$ will increase, superficial expansion is always outwards.

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.