$10\, cm$ ત્રિજ્યા ધરાવતા ગોળા પર વિધુતભાર $10\,\mu \,C$ છે $20\, cm$ ત્રિજ્યા ધરાવતા વિધુતભાર વિહીન ગોળાને સંપર્કમાં લાવવામાં આવે છે તેમણે અલગ કરતાં તેમના પર પૃષ્ઠ વિધુતભાર ઘનતાનો ગુણોત્તર ............ મળે
$1:4$
$1:3$
$2:1$
$1:1$
સ્થિતવિધુતભારને લગતાં સુવાહકોના અગત્યના પરિણામો લખો.
જો નક્કર અને પોલા સુવાહક ગોળાની ત્રિજ્યા સમાન હોય તો,
સ્થિત વિધુત શિલ્ડિંગની આકૃતિ દોરીને સમજાવો.
જવલનશીલ પ્રવાહી લઈ જતા વાહનમાં સામાન્ય રીતે જમીનને અડકે તેવી ધાતુની સાંકળ રાખવામાં આવે છે.
$a$ અને $b$ ત્રિજ્યાઓ ધરાવતા બે વિદ્યુતભારિત સુવાહક ગોળાઓને એક તાર વડે જોડવામાં આવે છે. બે ગોળાઓની સપાટીઓ પરના વિદ્યુતક્ષેત્રનો ગુણોત્તર કેટલો હશે? આ પરિણામનો ઉપયોગ કરી સુવાહકના તીણ અને ધારદાર છેડાઓ આગળ સપાટ વિભાગો કરતાં વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા શા માટે વધારે હોય છે તે સમજાવો.