બે જુદાં જુદાં પાત્રમાં $100^o C$ તાપમાનવાળું પાણી અને $0^oC$ તાપમાનવાળો બરફ ભરેલ છે.બંને પાત્રને સળિયાથી જોડતાં $0.1 gm$ બરફ દર સેકન્ડે પીગળે છે.હવે બંને પાત્રને અડધી લંબાઇ,બમણી ત્રિજયા અને ચોથા ભાગની ઉષ્મા વાહકતા ધરાવતા સળિયાથી જોડતાં દર સેકન્ડે પીગળતો બરફ $gm$માં ?
$3.2$
$1.6$
$0.2$
$0.1$
$1 m$ લાંબા અને $0.75 m^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વાહક પદાર્થમાંથી $6000 J/S$ ઉષ્મા વહન પામે છે તો તેના છેડાઓના તાપમાનનો તફાવત ...... $^oC$ હોય. $\left[ {K = 200\frac{J}{{m \cdot K}}} \right]$
વિધાન : બે પાતળા ભેગા કરેલા ધાબળા એ એક બમણી જાડાઈ ધરાવતા એક ધાબળા કરતાં વધુ ગરમ લાગે
કારણ : બે પાતળા ધાબળા વચ્ચેનું હવાનું પડને લીધે જાડાઈ વધે છે.
વિધાન : ઠંડા દિવસોમાં લાકડાની ટ્રે કરતાં બ્રાસની ટ્રે વધુ ઠંડી લાગે છે
કારણ : બ્રાસની ઉષ્માવાહકતા લાકડાની ઉષ્માવાહકતા કરતાં વધુ છે.
સમાન પરીમાણ ધરાવતા પાંચ સળિયાને આકૃતિ મુજબ જોડેલા છે. $A$ અને $B$ ને જુદાં જુદાં તાપમાને રાખતાં $CD$ માંથી ઉષ્માનું વહન થતું નથી,તો
સ્થાયી ઉષ્મા અવસ્થા એટલે શું ?