એક પાસાની બે બાજુઓમાંથી પ્રત્યેક પર સંખ્યા $“1”$ દર્શાવેલ છે, ત્રણ બાજુઓમાં પ્રત્યેક પર સંખ્યા $“2”$ દર્શાવેલ છે અને એક બાજુ પર સંખ્યા $“3”$ છે. જો આ પાસાને એકવાર ફેંકવામાં આવે તો નીચે આપેલ શોધો : $P(1$ અથવા $3)$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

Total number of faces $=6$

$P(1$ or $3)=P(\text { not } 2)=1-P(2)=1-\frac{1}{2}=\frac{1}{2}$

Similar Questions

ધારો કે જેમાં બરાબર એક અંક $7$ હોય જ તેવી $4-$અંકોની તમામ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ $A$ છે. તો યાદચ્છિક રીતે પસંદ કરેલ $A$ ના એક ઘટકને $5$ વડે ભાગતાં શેષ $2$ વધે તેની સંભાવના ..... છે.

  • [JEE MAIN 2021]

$PROBABILITY$ શબ્દના અક્ષરોમાંથી એક અક્ષર પસંદ થયેલ અક્ષર સ્વર હોય તેની સંભાવના ........ છે.

બે પાસાઓ ફેંકવામાં આવે છે. ઘટનાઓ $A, B$ અને $C$ નીચે આપેલ છે.

$A :$ પહેલા પાસા ઉપર યુગ્મ સંખ્યા મળે છે.

$B:$ પહેલા પાસા ઉપર અયુગ્મ સંખ્યા મળે છે.

$C :$ પાસાઓ ઉપર મળતી સંખ્યાઓનો સરવાળો $5$ કે $5$ થી ઓછો છે.

$A$ અને $B$ પરસ્પર નિવારક છે. 

જો $52$ પત્તાની ઢગમાંથી $4$ પત્તા વારાફરથી લેવામાં આવે, તો દરેક જોડમાંથી એક હોવાની સંભાવના કેટલી થાય ?

એક થેલામાં $9$ તકતી છે. તે પૈકી $4$ લાલ રંગની, $3$ ભૂરા રંગની અને $2$ પીળા રંગની છે. પ્રત્યેક તકતી આકા૨ અને માપમાં સમરૂપ છે. થેલામાંથી એક તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. જો તે ભૂરા રંગની હોય , તે અનુસાર કાઢવામાં આવેલ તકતીની સંભાવના શોધો.