દ્વિગૃહી સપુષ્પ વનસ્પતિ …….. બંને અટકાવે છે.
સ્વફલન અને ગેઇટેનોગેમી
સંવૃત પુષ્પતા અને પરપરાગનયન
ગેઈટેનોગેમી અને પરપરાગનયન
સ્વફલન અને પરંપરાગનયન
બાહ્ય સંવર્ધન પ્રયુક્તિથી વનસ્પતિને શું ફાયદો થાય છે ?
સ્વયં અસંગતતા એટલે શું ?
આ એક જનીનિક ક્રિયાવિધિ છે અને સ્વપરાગને રોકીને સ્ત્રીકેસરમાં પરાગરજના અંકુરણ વિકાસને અવરોધી અંડકોને ફલિત થતા અટકાવે છે.
આ પ્રકારના પુષ્પમાં હંમેશા સ્વફલન જ થાય છે.
વૈજ્ઞાનિક કારણો આપો : બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ ફળદ્રુપતામાં વધારો કરે છે.