બાહ્ય સંવર્ધન પ્રયુક્તિથી વનસ્પતિને શું ફાયદો થાય છે ?

  • A

    અંતઃસંવર્ધનને ઉત્તેજના

  • B

    બાહ્યસંવર્ધનને ઉત્તેજના

  • C

    અંત:સંવર્ઘન દબાણથી મુક્તિ

  • D

    $B$ અને $C$ બંને

Similar Questions

વનસ્પતિમાં નર પુષ્પો અને માદા પુષ્પો ભિન્ન છોડ પર સર્જાય તેને કહેવાય. 

પ્રયુક્તિઓ જે સ્વપરાગનયનને નિરાશ કરે છે.

પુષ્પો દ્વારા સ્વ-પરાગનયન રોકવા માટે વિકસાવેલી બે કાર્યપદ્ધતિ જણાવો. 

પપૈયામાં નર અને માદા પુષ્પો અલગ વનસ્પતિઓ પર હાજર હોય છે જે શેની પરવાનગી આપે છે.

દિવેલા અને મકાઈ જેવી એકદળી વનસ્પતિમાં.