વનસ્પતિમાં નર પુષ્પો અને માદા પુષ્પો ભિન્ન છોડ પર સર્જાય તેને કહેવાય.
એકસદની
દ્વિલીંગી
દ્વિસદની
બહુસદની
દ્વિગૃહી સપુષ્પ વનસ્પતિ …….. બંને અટકાવે છે.
નીચે પૈકી કઈ વનસ્પતિમાં ગેઈટેનોગેમી અને સ્વફલન બને અટકે છે?
નીચે પૈકી કઈ પ્રયુક્તિ સ્વફલન અવરોધે છે?
આ પ્રકારના પુષ્પમાં હંમેશા સ્વફલન જ થાય છે.
બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ માટે અસંગત છે.