$60\, kg$ નો માણસ થાંભલા પર $600 \,N$ બળ લગાવીને નીચે ઉતરે છે.હાથ અને થાંભલા વચ્ચેનો ઘર્ષણાંક $0.5$ હોય,તો માણસ  ........ $m/s^2$ પ્રવેગ પ્રાપ્ત કરશે. $(g = 10\,\,m/{s^2})$

  • A

    $1$

  • B

    $2.5$

  • C

    $10$

  • D

    $5$

Similar Questions

$1 \,kg$ દળનાં કોઈ પદાર્થ સમ ક્ષિતિજ સમાંતર સપાટી પર $8 \,m / s$ નાં પ્રારંભિકિ વેગ સાથે ગતિ કરીને $10\,s$ પછી અટકી જાય છે. જો કોઈ વસતુુને આ જ સપાટી પર $8 \,m / s$ નાં વેગ સાથે ગતિમાં રાખવાની ઈચ્છા રાખે છે તો તે માટે જરરી બળ ........... $N$ છે

$m$ દળ ધરાવતા ટુકડાને $y = \frac{{{x^3}}}{6}$ જેટલો ઊભા આડછેદ ધરાવતી સપાટી પર મૂકવામાં આવે છે.જો ઘર્ષણાંક $ 0.5$  હોય,તો સરકયા સિવાય ટુકડાને જમીનથી ઉપર કેટલી મહત્તમ ઊંચાઇએ મૂકી શકાય.

  • [JEE MAIN 2014]

એક બ્લોકને એક ખરબચડી સમક્ષિતિજ સપાટી પર $20 \,m /s$ ની ઝડપેે પ્રક્ષેપ્ત કરવામાં આવે છે. સપાટીઓ વચ્ચેનો ધર્ષણાંક $\mu$ નો સમય સાથેનો ફેરફાર ગ્રાફમાં દર્શાવેલો છે, તો $4 \,s$ પછી બ્લોકની ઝડપ ............... $m / s$ હશે ? $\left(g=10 \,m / s ^2\right)$

બેરલ ને ખસેડવા કરતાં રોલ કરવું સહેલું 

જો ${\mu _s},\,{\mu _k}$ અને ${\mu _r}$ સ્થિત ઘર્ષણાંક ગતિક ઘર્ષણાંક અને રોલિંગ ઘર્ષણાંક હોય તો