એક પૈડું વિરામ સ્થિતિમાંથી નિયમિત રીતે પ્રવેગીત થાય છે અને પ્રથમ સેકન્ડમાં $5 \;rad$ જેટલું ભ્રમણ કરે છે. બીજી સેકન્ડમાં કપાયેલ કોણ.....$rad$ હશે.

  • [JEE MAIN 2022]
  • A

    $7.5$

  • B

    $15$

  • C

    $20$

  • D

    $30$

Similar Questions

ચાર કણ $A, B, C$ અને $D$ અચળ ઝડપ $V$ સાથે ગતિ કરી રહ્યા છે. $A$ ની સાપેક્ષમાં $B, C$ અને $D$ ના તત્કાલિન સાપેક્ષ વેગની દિશા દશાવો ?

એક કણ $\left( {\frac{{20}}{\pi }} \right)\,m$ ત્રિજયાના વર્તુળાકાર પથ પર અચળ સ્પર્શીય પ્રવેગથી ગતિ કરે છે. જો ગતિની શરૂઆત પછી બે પરિભ્રમણના અંતે તેનો વેગ $80 \,m/s$ થાય ,તો સ્પર્શીય પ્રવેગ($m/s^2$) કેટલો હશે?

  • [AIPMT 2003]

$80\, cm$ લાંબા દોરડાના છેડે એક પથ્થર બાંધેલ છે તેને અચળ ઝડપથી સમક્ષિતિજ વર્તુળાકાર ફેરવવામાં આવે છે, જો પથ્થર $25 \,sec$ માં $14$ પરિભ્રમણ પૂરા કરતો હોય, તો પથ્થરના પ્રવેગનું માન તથા તેની દિશા શોધો ?

એક પદાર્થ નિયમિત વર્તુળાકાર ગતિ દર્શાવે છે અને એક સેકન્ડમાં $140$ પરિભ્રમણ પૂરૂ કરે છે, તો તેની કોણીય ઝડપ ....... $rad/s$ હોય શકે?

વર્તુળાકાર માર્ગે અચળ કોણીય ઝડપથી ગતિ કરતા કણ માટે નીચેનું કયું વિધાન ખોટું છે?

  • [AIEEE 2004]