એક ચક્રની જડત્વની ચાકમાત્રા $4\ kg - {m^2}$ અને ગતિઉર્જા $200\ J$ છે.તેના પર $5\ N-m$ નું ટોર્ક લગાવાથી તે સ્થિર થાય,ત્યાં સુધીમાં કરેલા પરિભ્રમણ .......... $rev$

  • A

    $12.8$

  • B

    $24$

  • C

    $6.4$

  • D

    $16$

Similar Questions

પદાર્થ સમક્ષિતિજ સપાટી પર ગબડે છે.જો કુલઊર્જા નો $40\%$ ભાગ ચાકગતિઊર્જા હોય,તો તે પદાર્થ

સમક્ષિતિ સપાટી પર ગબડતી $50 \mathrm{~kg}$ દળની એક તકતીના દ્રવ્યમાનકેન્દ્રનો વેગ $0.4 m/s$ છે તો આ તકતી ને અટકાવવા માટે કરવું પડતું કાર્ય ........... $J$

  • [JEE MAIN 2024]

$3 \ kg-m^2$ જડત્વની ચાકમાત્રા ધરાવતો પદાર્થ $2\ rad/sec$ ની કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. $12\ kg$ ના પદાર્થની ગતિઊર્જા સમાન કરવા માટે .......... $m/s$  વેગથી ગતિ કરાવવો પડે.

એક ધન ગોળો અને એક પોલો નળાકાર સમાન ટોળાવ ઉપર સમાન પ્રારંભિક ઝડ૫ $v$ થી સરકયા સિવાય ઉપર તરફ ગબડે છે. ગોળો અને નળાકાર પ્રારંભિક લેવલ (સ્થાન) થી અનુક્મે ઉપર $h_1$ અને $h_2$ જેટલી મહતમ ઉંચાઇઓએ પહોંચે છે. $h_1: h_2$ ગુણોત્તર $\frac{n}{10}$ છે. $\mathrm{n}$ નું મૂલ્ય. . . . . . . થશે.

  • [JEE MAIN 2024]

$2 \;m$ ત્રિજ્યાના એક વલયનું દળ $100\; kg$ છે. તે એક સમક્ષિતિજ સપાટી પર એવી રીતે ગબડે છે કે જેથી તેના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ $20\; cm/s$ હોય, તેને રોકવા માટે કેટલું કાર્ય કરવું પડે ?