દળ $m $ અને ત્રિજ્યા $ r$ નો ઘન ગોળો ઢોળાવવાળા સમતલ પરથી રોલિંગ કરીને નીચે આવે છે ત્યારે ગતિઊર્જા....
$\frac{1}{2}$ ચાકગતિ $\,frac{1}{2}$ સ્થાનાંતરિત
$\frac{2}{7} $ ચાકગતિ $\frac{5}{7}$ સ્થાનાંતરિત
$\frac{2}{5}$ ચાકગતિ $\,\frac{3}{5}$ સ્થાનાંતરિત
$\frac{5}{7}$ ચાકગતિ $\frac{2}{7}$ સ્થાનાંતરિત
$I_t$ જડત્વની ચાકમાત્રા ધરાવતી વર્તુળાકાર તકતી સમક્ષિતિજ સમતલમાં સંમિત અક્ષને અનુલક્ષીને $\omega_{i}$ જેટલી અચળ કોણીય ઝડપથી ગતિ કરે છે. બીજી $I _{b}$ જડત્વની ચાકમાત્રા ધરાવતી તકતી ભ્રમણ કરતી તકતીને સમઅક્ષ રીતે પાડવામાં આવે છે. શરૂઆતમાં બીજી તકતીની કોણીય ઝડપ શૂન્ય છે. આખરે બંને તકતી સમાન અચળ કોણીય ઝડપ $\omega_{f}$ સાથે ભ્રમણ કરે છે. શરૂઆતમાં ભ્રમણ કરતી તકતીના ઘર્ષણને કારણે વ્યય થતી ઊર્જા કેટલી હશે?
$400\ g $ ની એક મીટરપટ્ટી એક છેડેથી કિલકીત છે તથા $60^°C$ ના ખૂણે સ્થાનાંતરીત કરવામાં આવે તો તેની સ્થીતિઊર્જામાં થતો વધારો $=$ .....…. $J$
$M$ દળ અને $R$ ત્રિજયા ધરાવતા નકકર નળાકારને ઢાળ પર મૂકતાં તળિયે તેનો વેગ
ચાકગતિ ઊર્જાનું સૂત્ર જણાવો.
ચાકગતિ કરતા બે પદાર્થનું કોણીય વેગમાન સમાન છે પરંતુ તેમની જડત્વની ચાકમાત્રા અનુક્રમે $I_1$ અને $I_2$ છે. ($I_1$ > $I_2$) કયા પદાર્થની ગતિ ઊર્જા વધુ હશે ?