સમૂહ $13$ નુ તત્વ $'X'$ ક્લોરીન વાયુ સાથે પ્રક્રિયા કરી સંયોજન $XCl_3$ ઉત્પન્ન  કરે છે . $XCl_3$ ઇલેક્ટ્રોનની ઊણપ ધરાવે છે અને $NH_3$ સાથે સરળતાથી પ્રક્રિયા કરી સંયોગી $Cl_3X \leftarrow NH_3$ આપે છે. જો કે $XCl_3$ એ દ્વિઅણુ તરીકે બનતો નથી. તો $X$ જણાવો.

  • [JEE MAIN 2018]
  • A

    $B$

  • B

    $Al$

  • C

    $In$

  • D

    $Ga$

Similar Questions

નીચે પૈકી કઈ પ્રવાહીકૃત ધાતુ જે ઘનીકરણ પર વિસ્તરે છે.

  • [AIIMS 2016]

નીચેનામાંથી કઇ પ્રક્રિયા દ્વારા બોરેઝીન બનાવાય છે ?

બોરોન $(B)$ સમૂહનાં તત્ત્વોની પરમાણ્વીય ત્રિજ્યા સમજાવો. 

$Al_4C_3$  એ આયનીય કાર્બાઇડ છે, જેને શું નામ આપવામાં આવ્યું છે ?

એલ્યુમિનિયમના નિષ્કર્ષણમાં વિદ્યુતવિભાજય કયો  છે?

  • [AIPMT 1989]